Login

લોગીન કેવી રીતે કરવું...

(૧) પોતાનો GR નંબર “ કડી ૨૭ સમાજ ના પરિવાર સંપર્ક સેતુ ” – સમાજ ના ચોપડામાંથી શોધો.

(૨) Generate OTP બટન પર ક્લિક કરો.

(૩) તમારો GR નંબર નાખો. ( ઉદાહરણ તરીકે ... 1006 ) અને Generate Password પર ક્લિક કરો.

(૪) ક્લિક કર્યા બાદ સમાજ ના ચોપડા માં લખેલા આજીવન સભ્ય ના મોબાઈલ પર એક SMS મળશે.
જેમાં USER NAME અને PASSWORD મળશે.

(5) આ USER NAME અને PASSWORD થી તમે લોગીન કરી શકશો.
( ઉદાહરણ : USER NAME = KADI1006 , PASSWORD = XXXX )

નોધ : SMS માં મળેલ PASSWORD ને તમે CHANGE કરી શકશો.

લોગીન થયા બાદ તમે તમારા પરિવારની તમામ માહિતી CHANGE કરી શકશો. જેવી કે સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, અભ્યાસ , નોકરી , ધંધો, શાખ, ફોટો, વગેરે.... તમારા પરિવારમાં નવીન સભ્ય પણ તમે ADD કરી શકશો.

Developed By : Hiren Patel, KADI (Contact No : 9979397449)